Get 2024 Annual Edition Free with Our Exclusive Gift Hamper Set!

Collection: Discovery Series booklets in Gujarati

તમારામાંના જેવોએ  હજી સુધી આ પુસ્તિકાઓ વાંચી  નથી તેમના માટે, ડિસ્કવરી સિરીઝની પુસ્તિકાઓ ભલે નાની હોય, પણ ઓડીબી ના લેખકો દ્વારા ખ્રિસ્તી જીવન, કૌટુંબિક જીવન, ધર્મશાસ્ત્ર અને બીજા ઘણાં વિવિધ વિષયો પર લખવામાં આવેલ શક્તિશાળી પુસ્તિકાઓ છે. આ પુસ્તિકાઓ નિઃશુલ્ક રીતે ઉપલબ્ધ છે અને વાંચકો શીર્ષક દીઠ 2 પુસ્તિકાઓ સુધીની વિનંતી કરી શકે છે.અમે પ્રાર્થના કરીએ છીએ કે આ સંસાધનો તમને ઈસુ ના શિષ્ય તરીકે ચાલવામાં આશીર્વાદ આપશે.

અવર ડેઈલી બ્રેડ મિનિસ્ટ્રી ઈન્ડિયાના વાચકો દ્વારા આપવામાં આવેલ દાન ના કારણે આ પુસ્તિકા નિઃશુલ્કપણે ઉપલબ્ધ છે. અમે આપ ના જેવા ભારતીય વાચકો તરફથી મળેલ દાન દ્વારા અમો સેવા કરીએ છે  અને અમો કોઈપણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય ભંડોળ પ્રાપ્ત કરતા નથી.
6 products
  • ચિંતા પર વિજય મેળવવો - Overcoming Worry [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out
  • દેવ પ્રેમ છે - God is Love [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out
  • કૉવિડ અને કૉવિડ પછી - Covid and Beyond [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out
  • ગુમાવ્યા બાદનું જીવન - Life After Loss [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out
  • રાખની બહાર - Out of the Ashes [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out
  • પ્રાર્થના માટે ઈસુએ આપેલી માર્ગદર્શિકા - Jesus' Blueprint for Prayer [Gujarati]
    Regular price
    Rs. 0.00
    Sale price
    Rs. 0.00
    Regular price
    Unit price
    per 
    Sold out