![રાખની બહાર - Out of the Ashes [Gujarati]](http://dhdindia.in/cdn/shop/products/OutofAshes_Gujarati_Q0735GU-CoverImg_{width}x.png?v=1650625900)
તમારા દુ:ખમાં ઇશ્વર પર પર વિશ્વાસ રાખવો
મુશ્કેલીઓ અને સંતાપ મધ્યે અઘરા પ્રશ્નો ઉદ્ભવે છે: ઇશ્વર ક્યાં છે? કેવી રીતે મારે તકલીફોનો સામનો કરવો? શું ઇશ્વર ભલા અને સર્વશક્તિમાન એમ બંને છે? ડિસ્કવરી શ્રેણીની પુસ્તિકા રાખની બહાર, જે બીલ ક્રાઉડર દ્વારા લીખીત છે તેમાં તમે દુ:ખોની સમસ્યા સામે અયૂબનો સંઘર્ષ જોઇ શકશો. અનુત્તરિત પ્રશ્નો હોવા છતાં તમે કેવી રીતે ઇશ્વર પર ભરોસો રાખી શકો તે અયૂબની વાર્તામાંથી શોધી નાખો અને દુ:ખો માટે ઈશ્વરના જવાબ તરીકે ક્રૂસ પરત્વે તાજો દ્રષ્ટિકોણ મેળવો.