Skip to product information
1 of 1

DHDIndia

પ્રાર્થના માટે ઈસુએ આપેલી માર્ગદર્શિકા - Jesus' Blueprint for Prayer [Gujarati]

પ્રાર્થના માટે ઈસુએ આપેલી માર્ગદર્શિકા - Jesus' Blueprint for Prayer [Gujarati]

Regular price Rs. 0.00
Regular price Sale price Rs. 0.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

આપણે જાણીએ છીએ કે પ્રાર્થના એ વિશ્વાસી જીવનનો આવશ્યક ભાગ છે અને છતાં આપણે ઘણીવાર ધાણીકૂટ પ્રાર્થનાઓ કરીએ છીએ અથવા ઇશ્વરને આપણી ઈચ્છાઓની યાદી આપી દઇએ છીએ? પ્રાર્થના એ લ્હાવો છે, પરંતુ એ સખત પરિશ્રમનું કાર્ય પણ છે. ઈશ્વરનો હેતુ એ છે કે આપણે તેમને પિતા, પ્રદાતા, માફી આપનાર, અને સર્વ બાબતોના પ્રભુ તરીકે જાણીએ. પ્રાર્થના માટે ઈસુએ આપેલી માર્ગદર્શિકા એ આપણને પ્રભુએ શીખવેલી પ્રાર્થના મધ્યેથી દોરી જાય છે કે જેથી માત્ર આપણે કેવી રીતે પ્રાર્થના કરીએ એટલુંજ નહિ પરંતુ આપણી ઈચ્છાને તેની ઇચ્છાને અનુરૂપ કરીએ.

હેડન.ડબલ્યુ.રોબીનસન એ જાણીતા વક્તા છે અને ઘણા વર્ષોથી તે ડિસ્કવર ધ વર્ડ ડેઈલી રેડિયો પ્રોગ્રામના વિશેષ શિક્ષક છે. ડો.રોબીનસનને ૨૦મી સદીના મહાન ઉપદેશક માનવામાં આવે છે. ડૉ.રોબીનસન ગોર્ડન-કોનવેલ થીયોલોજીકલ સેમીનરીના  નિવૃત પ્રતિષ્ઠીત પ્રોફેસર છે. તે ઘણાં પુસ્તકોના લેખક છે, જેમાં વોટ જિસસ સેઇડ ઍબાઉટ સક્સેસફુલ લિવિંગ અને ડીસીસન- મેકીંગ બાય ધ બુકનો પણ સમાવેશ થાય છે.

View full details