![ગુમાવ્યા બાદનું જીવન - Life After Loss [Gujarati]](http://cdn.shopify.com/s/files/1/0430/4522/4598/products/LifeAfterLoss_Gujarati_CB131GU-CoverImg_{width}x.png?v=1650626091)
સલાહકાર ટિમ જેકસન લખે છે કે, “વિરહ-વેદના એક એવી યાત્રા છે જે વહેલા કે મોડા, દરેકે ખેડવી જ પડે છે.” આપણી સાથે પોતાના અનુભવ વહેંચતા અને વધસ્તંભ તરફ અંગુલીનીર્દેશ કરતા, જેક્સન ખ્રિસ્તનાં પુનરૂત્થાનું સામર્થ્ય બતાવે છે, જેક્સન જણાવે છે કે એક આશા સાથે આપણે કેવી રીતે આ પીડાદાયક યાત્રા પૂરી કરી શકીએ છે. આ પુસ્તિકાના દરેક પાનાઓ પર, લેખક પોતે વિરહ યાત્રા પર આપણી સાથે આવે છે અને આપણા સ્મરણમાં લાવે છે કે આપણે પરસ્પર દિલાસા માટે “આપણા સર્જનહાર પર આધાર રાખવાની અગત્ય છે.”